G-FFL1FNZYT9 Forest Guard Physical Test schedule Notification out now 2024 - SARKARI JAMAI સરકારી જમાઈ

Forest Guard Physical Test schedule Notification out now 2024

 Forest Guard Physical Test schedule Notification out now 2024

વનરક્ષક વર્ગ – 03 જાહેરાત ક્રમાંક: FOREST/202223/1, સંવર્ગની સીધી ભરતીની 823 જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે તારીખ, સમય તથા સ્થળની વિગતો નીચે મુજબ છે.

વનવિભાગ દ્વારા ભરતી જાહેરાત ક્રમાંક FOREST/202223/1 અંતર્ગત C.B.R.T દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. જે અંતર્ગત જાહેર કરાયેલ સંખ્યાના 25 ગણા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી માટેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

અ.નં.

વિસ્તાર

જીલ્લાનું નામ

પરીક્ષાની તારીખ અને સમય

પરીક્ષાનું સ્થળ

ઉત્તર ગુજરાત

રિજિયન

(ગાંધીનગર)

સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંથા, મહેસાણા

તા: ૦૫/૧૦ થી ૦૬/૧૦/૨૦૨૪ સુધી

સવારે ૦૫:૦૦ થી ૧૦:૦૦ સુધી

SRP પરેડ ગ્રાઉન્ડ

સેક્ટર – ૨૭ ગાંધીનગર

મધ્ય ગુજરાત રિજિયન (વડોદરા)

પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહિસાગર, દાહોદ

તા: ૦૫/૧૦ થી ૦૭/૧૦/૨૦૨૪ સુધી

સવારે ૦૫:૦૦ થી ૧૦:૦૦ સુધી

SRP પરેડ ગ્રાઉન્ડ

ગ્રુપ-૫, પંચામૃત ડેરી પાસે, કોલીયારી, ગોધરા

દક્ષિણ ગુજરાત રિજિયન (સુરત)

ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત નર્મદા

તા: ૦૫/૧૦ થી ૦૭/૧૦/૨૦૨૪ સુધી

સવારે ૦૫:૦૦ થી ૧૦:૦૦ સુધી

SRP પરેડ ગ્રાઉન્ડ

NH-08 પાસે, વાવ, તા. કામરેજ, જીલ્લો સુરત

સૌરાષ્ટ્ર રિજિયન

(જૂનાગઢ)

જુનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોડાદ, સુરેન્દ્રનગર, રાજકોટ

તા: ૦૫/૧૦ થી ૦૮/૧૦/૨૦૨૪ સુધી

સવારે ૦૫:૦૦ થી ૧૦:૦૦ સુધી

પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલ્ખા રોડ, જુનાગઢ,

 

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની વેબસાઈટ પર જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૦૩ અંતર્ગત તા: ૦૭/૦૮/૨૦૨૪ ના રોજ ઉમેદવારોની યાદીમાં સામેલ ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટીમાં અચૂક હાજર રહેવાનું રહેશે.

Forest Guard Physical Test schedule Notification out now 2024

Call later Date : 30/09/2024

Official Website OJAS : Click Here

Official Website Forest : Click Here

Official Notification : Click Here

Download Call later : Click Here

Join Us

Whatsapp Channel Click Here

Telegram Channel  Click Here


શારીરિક કસોટીમાં સફળતા મેળવવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો માટે 

નીચેની વીડિયો અવશ્ય જુઓ

                       https://youtu.be/xesvqrqfpBQ?si=e1-umlvQsdZM8A4x

  આવી સરળ માહિતી માટે અમારી ચેનલમાં જોડાવવા વિનંતિ...

#forest Guard #વન રક્ષક,