GPSC SYLLABUS FOR Deputy Director of Horticulture, Class-01 2024-2025

GPSC SYLLABUS FOR Deputy Director of Horticulture, Class-01 2024-2025

જાહેરાત ક્રમાંક : GPSC/202425/18

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત નાયબ બાગાયત નિયામક (ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ હોર્ટિકલ્ચર), વર્ગ-01ની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રાથમિક કસોટીમાં ભાગ – 01 અને ભાગ – 02ના કુલ 3 કલાક (180 મિનિટ)ના સંયુક્ત પ્રશ્ન પત્રનો વિગતવાર અભ્યાસક્રમ. ભાગ 01નું પેપર 100 ગુણનું તથા ભાગ 02નું પેપર 200 ગુણ એમ કુલ 300 ગુણ અને 3 કલાકનો સમય પરીક્ષાર્થીને આપવામાં આવશે. ભાગ 01માં ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, અર્થતંત્ર અને આયોજન વગેરે વિષયોનો તથા ભાગ 02માં બાગાયત માટેના અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.


પરીક્ષા પધ્ધતિ


નોંધ: પ્રાથમિક પરીક્ષામાં ભાગ 01માં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્ન સંબંધિત ભાષામાં રહેશે. ભાગ 02 માટેનું પેપર અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવશે.


પ્રાથમિક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ 

ભાગ – 01

માધ્યમ : ગુજરાતી અને અંગ્રેજી

કુલ ગુણ : 100

ક્રમ

વિષય

ગુણ

01

ભારતની ભૂગોળ- ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો- ગુજરાતના ખાસ સંદર્ભ સાથે

30

02

ભારતનો સાંસ્કૃતિક વારસો- સાહિત્ય, કલા, ધર્મ અને સ્થાપત્યો- ગુજરાતના ખાસ સંદર્ભ સાથે

03

ભારતનો ઈતિહાસ- ગુજરાતના ખાસ સંદર્ભ સાથે

04

ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન

05

ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ:

1.   આમુખ

2.  મૂળભૂત અધિકારો અને ફરજો

3.  રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

4.  સંસદની રચના

5.  રાષ્ટ્રપતિના સત્તા

6.  રાજ્યપાલની સત્તા

7.  ન્યાયતંત્ર

8.  અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ

9.  નીતિ આયોગ

10. બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ- ભારતનું ચૂંટણી પંચ, કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, માહિતી આયોગ

06

સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને આઈ.સી.ટી

10

07

રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો

10

08

સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી

(General Mental Ability Test)

30

09

ગુજરાતી વ્યાકરણ

10

10

English Grammar

10


મુદ્દા ક્રમાંક 08 થી 10 માટેનો અભ્યાસક્રમ ધોરણ-12 સમકક્ષ રહેશે.



ભાગ 02 હોર્ટિકલ્ચર સંબંધિત

પ્રશ્નો : 200

ગુણ : 200

માધ્યમ : અંગ્રેજી

01.      Fruit Science

02.      Vegetable Science

03.      Floriculture and Landscape Architecture

04.      Plantation, Spices, Medicinal & Aromatic Crops

05.      Post Harvest Technology

06.      Natural Resource Management (Horticulture)

07.      Basic Concepts for Horticulture

08.      Scenario of Horticulture in the state

09.      Hi-tech Horticulture

10.      Weed Management in Horticulture Crops

11.  Principles of Seed Production and Quality Control in Horticulture Crops

12. Fundamentals of Soil and Water Conservation Engineering

13. Waste Management in Horticulture Industry

14.Various Schemes for Horticulture Development of Central Government and Gujarat State Government.

15.Organizational setup and functions of various divisions/institutions/ boards under department of Agriculture and Farmer’s Welfare and Department of Agricultural Research and Education, Government of India. Horticulture division of State Government.

16. Current Trends and Recent Developments in the field of Horticulture.



Important Links

Official Website Click Here
Syllabus PDF Click Here


Join Us 

WhatsApp Channel Click Here

Telegram Channel Click Here 


Please share with Your friends, Heartily Good Luck !!!

 

Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.

Please share with Your friends, Heartily Good Luck !!!