G-FFL1FNZYT9 GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025 - SARKARI JAMAI સરકારી જમાઈ

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, ઉંમર, અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે.


જાહેરાત ક્રમાંક  GPSC/202425/47 થી GPSC/202425/67

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, ઉંમર, અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે.



જાહેરાત ક્રમાંક

સંવર્ગનું નામ

કુલ જગ્યાઓ

GPSC/202425/47

નાયબ કાર્યપાલક ઇજનેર(યાંત્રિક) વર્ગ-02

06

GPSC/202425/48

સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ-02

21

GPSC/202425/49

મદદનીશ બાગાયત નિયામક, વર્ગ 02

01

GPSC/202425/50

મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-02

03

GPSC/202425/51

કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-01 તથા નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-02

02 અને 15 કુલ 17

GPSC/202425/52

સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-03

153

GPSC/202425/53

સ્ટેનોગ્રાફર ગ્રેડ-01 (ગુજરાતી) વર્ગ-02

01

GPSC/202425/54

નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-02

09

GPSC/202425/55

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-03

23

GPSC/202425/56

અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-03

12

GPSC/202425/57

પીડોડોન્ટીક્સ (પેડિયાટ્રિક) એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટીસ્ટ્રી વર્ગ-01

03

GPSC/202425/58

ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી વર્ગ-01

03

GPSC/202425/59

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

03

GPSC/202425/60

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

05

GPSC/202425/61

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

01

GPSC/202425/62

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

04

GPSC/202425/63

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

02

GPSC/202425/64

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

04

GPSC/202425/65

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

03

GPSC/202425/66

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

01

GPSC/202425/67

નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ)

40

 

જાહેરાત ક્રમાંક GPSC/202425/59 થી જાહેરાત ક્રમાંક GPSC/202425/66 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ ખાતે વિવિધ વિષયોના સહ-પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ)ને ધ્યાને લેવું, વધુ માહિતી માટે ઓજસ વેબસાઈટ પર વિગતો તપાસવી.

 

વય મર્યાદા

ઉપરોક્ત વિવિધ સંવર્ગોની જાહેરાતો માટે વય મર્યાદા ફોર્મ ભરવાની અંતિમ તારીખના રોજ ગણવામાં આવશે. વિવિધ અનામત વર્ગો માટે જગ્યાઓ હોય તો તેમને જરૂરી અનામત પ્રમાણપત્ર રજુ કરવા જેથી તેમને અનામત કેટેગરી મુજબ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે.

 

Important Note


See detailed official notification for Age relaxation, exam process, Physical standard, reservation and other detailed if you are eligible.

 

Selection Process


ઉપરોક્ત વિવિધ સંવર્ગોની જાહેરાતો અંતર્ગત દરેક સંવર્ગ માટે વિવિધ તબક્કામાં પરીક્ષા લેવાનાર હોઈ તેના માટે સંપૂર્ણ જાહેરાત જોવા વિનંતી.


Important Date


START DATE

15/10/2024 00:01  

END DATE

30/10/2024 23:59

 

Important Links


Official Website Click Here

Official Notification Click Here

Apply Online Click here


Join Us 

WhatsApp Channel Click Here

Telegram Channel Click Here 

 

How to Apply

ઉમેદવાર બે રીતે પોતાની અરજી કરી શકે છે, 1. ઓ.ટી.આર 02. ઓ.ટી.આર વગર.

જો ઉમેદવારને ફક્ત એક જ વાર અરજી કરવી હોય તો ઓ.ટી.આર વગર અરજી કરી શકે છેપરંતુ ભવિષ્યમાં આવનારી દરેક ભરતી માટે અરજી કરવામાં રસ હોય તો ઉમેદવારે 5 મિનિટનો સમય લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આવો સૌપ્રથમ જોઈએ ઓ.ટી.આર સાથે અરજી કરવાની રીત.

 

1.    ઓજસમાં વન ટાઈમ રજીસ્ટ્રેશન માત્ર ઉમેદવારોની વધારાની સગવડ માટે છે. ઓ.ટી.આરનો હેતું ઉમેદવારોને આયોગની ઓનલાઈન આવતી જાહેરાતમાં પોતાની વિગતો વારંવાર ભરવી ન પડે તે માટે છે. આનો અર્થ એ નથી કે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાથી જાહેરાત માટે (જે તે જાહેરાત/કોઈપણ જાહેરાત માટે) અરજી માન્ય ગણાશે. આ ઓ.ટી.આર ફક્ત આયોગ દ્વારા જ પ્રસિધ્ધ થયેલ જાહેરાતો માટે ઉપયોગી થશે.

2.   દરેક નવી ભરતી માટે ઉમેદવારે અરજી કરવાની રહેશે.

3.   ઓ.ટી.આર (વન ટાઈમ રજીસ્ટ્રેશન‌) માટે સૌપ્રથમ   પ્રાથમિક માહિતીમોબાઈલ નંબરઈ-મેલ આઈ.ડીઅભ્યાસની વિગતો તથા જો અનામત વર્ગમાં સમાવેશ થતો હોય તો તેમણે અનામત માટેના તાજેતરના પ્રમાણપત્રોની વિગતોફોટોગ્રાફસહિનો નમૂનાની વિગતો ઓનલાઈન ભરવાની રહેશેઆ વિગતો ભરાઈ ગયા પછી ઓજસ દ્વારા તમને કાયમી રજીસ્ટ્રેશન નંબર સ્ક્રીન પર તથા તેઓએ નોંધાવેલ નંબર પર આપવામાં આવશેજે સાચવીને રાખવો જે ભવિષ્યમાં ફોર્મ ભરવામાં ઉપયોગી થશેઅને આ ફોર્મની pdf file સેવ રાખવી પોતાના રેફરન્સ માટેઓ.ટી.આર ફોર્મમાં ભરેલી વિગતો ઉમેદવાર ઈચ્છે તો પાછળથી સુધારી શકશે. અરજી કરતી વખતે ઓ.ટી.આર ની જે વિગતો છેલ્લી ભરેલ હશે તેજ ઓનલાઈન અરજી કરતી વખતે દેખાશે. ઉમેદવારે ધ્યાનમાં રાખવું કે આ ફોર્મ ભરવું એ ભરતી માટેનું અરજી ફોર્મ નથી તેથી દરેક ભરતી માટે ઉમેદવારે અલગથી અરજી કરવાની રહેશે. ઓ.ટી.આરમાં સુધારો કરવો એ ભૂતકાળમાં કરેલ અરજી માટે માન્ય રહેશે નહીં તેથી દરેકને સલાહ આપવામાં આવે છે કે દરેક અરજી વખતે પોતાની વિગતો ચકાસી લેવી ત્યારબાદ જ અરજી કન્ફર્મ કરવી. અરજી કન્ફર્મ કર્યા બાદ ઓ.ટી.આર દ્વારા કોઈ સુધારો થઈ શકશે નહીં.

4.   ઓ.ટી.આર વગર પણ ઉમેદવાર અરજી કરી શકશે.

છેલ્લી ધ્યાનમાં લેવું કે ઓ.ટી.આર એ અરજી કરવા માટે વધારાની સુવિધા છે. ઓજસમાં આવતી જાહેરાતમાં પોતાની વિગતો વારંવાર ભરવી ન પડે અને અરજી ઝડપથી થાય તે માટે છે તથા આનો અર્થ એ નથી કે રજીસ્ટ્રેશન કરવાથી જાહેરાત માટે અરજી થયેલ છે. ઉમેદવારે ઓજસ દ્વારા પ્રસિધ્ધ થયેલ જે તે જાહેરાત માટે ઓ.ટી.આર અથવા ઓ.ટી.આર વગર પોતાની અરજી તે જાહેરાત માટે અલગથી કરવાની રહેશે.

 

હવે જોઈએ ઓ.ટી.આર વગર અરજી કરવાની રીત

1.    સૌપ્રથમ ઉમેદવારે ઓનલાઈન એપ્લીકેશન ટેબ પર ક્લિક કરવું.

2.   હવે અહીં તમને વર્તમાન જાહેરાતોની યાદી જોવા મળશે.

3.   જાહેરાતોની યાદીમાંથી યાદી પસંદ કરવી તથા જમણી બાજુ જોવા મળતા એપ્લાય ટેબ પર કલિક કરવું. જો તમે જાહેરાત વિશે વધુ જોવા માંગતા હોવ તો ડીટેઈલ્સ ટેબ પર ક્લિક કરવું.

4.   એપ્લાય ટેબ પર ક્લિક કર્યા બાદ નવી સ્ક્રિન ખૂલશે જ્યાં એપ્લાય નાઉં પર ક્લિક કરવું તથા અહીં તમને ફરીથી જાહેરાત માટેની વિગતો ટૂંકમાં જેમ કે જાહેરાત નંબરજગ્યા(પોસ્ટ)નું નામકુલ જગ્યાઓનોકરી વર્ગવિભાગહોદ્દા માટેની ફરજોપગાર-ધોરણપ્રોબેશન સમયગાળોવય મર્યાદાઅનુભવ અને અન્ય વિગતો જોવા મળશે.

5.   અહીં સ્ક્રિન પર જો તમે પહેલાથી રજીસ્ટ્રેશન કરેલું હશે તો ઓ.ટી.આર નંબર અને જન્મ તારીખની વિગત ભરવાની રહેશે અથવા તમે સ્કિપ કરી શકશો.

6.   અહીં તમને સ્ક્રિન પર એક નાનો મેસેજ જોવા મળશે જે વિગતે વાંચી લેવો તથા ઓકે પર ક્લિક કર્યા બાદ તમે ફોર્મ ભરવાની શરૂઆત કરી શકશો.

7.   અહીં સ્ક્રિન પર ખૂલેલા ફોર્મને ધ્યાનથી ભરવું તથા લાલ ફૂંદડી દર્શાવતી વિગતો ફરજીયાત ભરવાની રહેશે. આ વિગતો ભરાઈ ગયા બાદ ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.

8.   ફોટાનું માપ : 5 સે.મી લંબાઈ, 3.6 સે.મી પહોળાઈ

સહીનું માપ : 2.5 સે.મી લંબાઈ, 7.5 સે.મી પહોળાઈ

ફોટા અને સહીની વ્યક્તિગત લંબાઈ 15 કે.બી થી વધે નહી તે ધ્યાન રાખવું તથા તે જે.પી.જે ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે.

 

9.   ઉપરોક્ત વિગતો ભરાઇ ગયા બાદ સેવ બટન પર ક્લિક કરવું.

10.  અહીં નવી સ્ક્રિન ખૂલશે જયાં તમને એપ્લીકેશન નંબર જોવા મળશે. જે સાચવીને રાખવો તથા તેનો ઉપયોગ કરીને એપ્લીકેશનમાં સુધારા વધારા જાહેરાતની અંતિમ તારીખ સુધી કરી શકાશે. જો તમે અરજીમાં સુધારા – વધારા કરવા ઈચ્છતા હોવ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ટેબ પર જઈને એડિટ ટેબ પર ક્લિક કરવું.

11.  ઓનલાઈન ચલણ ભરવા માટે ફીસ ટેબ પર જઈ ઓનલાઈન / પોસ્ટ ચલણ પર ક્લિક કરવું. અહીંથી તમે તમારું ફોર્મ તથા ચલણ માટેની રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો તથા તેનું સ્ટેટસ જાણી શકશો.

 

ધન્યવાદ


ABBREVIATION USED


GPSC : Gujarat Public Service Commission


Please share with Your friends, Heartily Good Luck !!!

 

Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.

Please share with Your friends, Heartily Good Luck !!!