GPSC STI SYLLABUS PDF 2024-2025

GPSC STI SYLLABUS PDF 2024-2025

 જાહેરાત ક્રમાંક GPSC/28/202425

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-03(STI) ની 300 જગ્યા પર સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ.


પરીક્ષા પધ્ધતિ

નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે.

1.    પ્રાથમિક કસોટી વિષય કોડ - STP

ક્રમ

પરીક્ષાનો પ્રકાર

પ્રશ્નપત્રનું નામ

સમય

કુલ ગુણ

01

હેતુલક્ષી

સામાન્ય અભ્યાસ

2 કલાક

200

 

મુખ્ય પરીક્ષા પધ્ધતિ

પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેવા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ

ક્રમ

પરીક્ષાનો પ્રકાર

પ્રશ્નપત્રનું નામ

સમય

કુલ ગુણભાર

01


વર્ણનાત્મક

ગુજરાતી

3 કલાક

100

02

અંગ્રેજી

3 કલાક

100

03

સામાન્ય અભ્યાસ 01

3 કલાક

100

04

સામાન્ય અભ્યાસ 02

3 કલાક

100

મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણ

400

 

નોંધ : આખરી પસંદગી માટે મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણને ગણતરીમાં લેવામાં આવશે.


પ્રાથમિક પરીક્ષા(પ્રાથમિક પરીક્ષા) માટેના વિવિધ વિષયો

01. ઇતિહાસ

02. સાંસ્કૃતિક વારસો

03. ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો 

04. ભારતીય અર્થતંત્ર અને આયોજન

05. ભૂગોળ

06. વિજ્ઞાન અને ટેક્નોલોજી

07. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા

08. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

 

Important Links

Official Website Click Here

Syllabus PDF Click Here


Join Us 

WhatsApp Channel Click Here

Telegram Channel Click Here 


ABBREVIATION USED


GPSC : Gujarat Public Service Commission

STI : State Tax Inspector


Please share with Your friends, Heartily Good Luck !!!

 

Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.

Please share with Your friends, Heartily Good Luck !!!