G-FFL1FNZYT9 GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24 - SARKARI JAMAI સરકારી જમાઈ

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

જાહેરાત ક્રમાંક : 212/202324

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324,  વર્ગ – 03, CCE ગ્રુપ-A તથા ગ્રુપ-Bની પ્રાથમિક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગ્રુપ-A તથા ગ્રુપ-B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી તા.19/09/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

જાહેરાત મુજબ આગળના સ્ટેજની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. નવેસરથી ઓનલાઈન અરજી માટે નીચે મુજબની જરૂરી સૂચનાઓ ઉમેદવારે ધ્યાનમાં લેવી આવશ્યક છે.

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324,  વર્ગ – 03, CCE ગ્રુપ-A તથા ગ્રુપ-Bની પ્રાથમિક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગ્રુપ-A તથા ગ્રુપ-B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી તા.19/09/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.  જાહેરાત મુજબ આગળના સ્ટેજની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. નવેસરથી ઓનલાઈન અરજી માટે નીચે મુજબની જરૂરી સૂચનાઓ ઉમેદવારે ધ્યાનમાં લેવી આવશ્યક છે.

મુખ્ય પરીક્ષાની ઓનલાઈન અરજી માટેની આવશ્યક સૂચનાઓ 


    01.ગ્રુપ-A તથા ગ્રુપ-B એમ બંને ગ્રુપ માટે ઓજસ વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. 


     2.  બંને ગ્રુપ માટે તા.15/10/2024ના રોજ બપોરે 02:00 કલાકથી તા.25/10/2024ના રોજ રાત્રિના 11:59 કલાક દરમિયાન ઓજસ પરથી ઓનલાઈન અરજી કરવી.


      3.  જો ઉમેદવાર બંને ગ્રુપ માટે લાયક ઠરેલ હોય તો તે બંને ગ્રુપ અથવા તેની મરજી મુજબ કોઈ પણ ગ્રુપ માટે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકશે. જો ઉમેદવાર ફક્ત ગ્રુપ-A માટે લાયક ઠરેલ હશે તો તેણે ગ્રુપ-A માટે જ અરજી કરવાની રહેશે તથા જો ઉમેદવાર ફક્ત ગ્રુપ-B માટે લાયક ઠરેલ હશે તો તેણે ગ્રુપ-B માટે જ અરજી કરવાની રહેશે.


     4.  ઓનલાઈન અરજી માટે ઉમેદવારે ઓજસ વેબસાઈટ પર કોલલેટરના મેનુમાં જઈને Secondary Exam call Letter/ Preference મુજબનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.


     5. સ્ક્રિન પર ઉપરોકત જાહેરાત ક્રમાંક પસંદ કરી તમારો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખની વિગતો નાખવાની રહેશે તથા Captcha Code દાખલ કરી ઓકે પર ક્લિક કરવું. હવે સ્ક્રિન પર તમને કુલ ત્રણ વિકલ્પ જોવા મળશે જેમાંથી તમારે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.


    6. ઉમેદવારે ઓનલાઈન મુખ્ય પરીક્ષાની અરજીની સાથે જિલ્લાઓની પસંદગી પણ કરવાની રહેશે.


    7. ઉમેદવારે ધ્યાનમાં રાખવું કે તે જે ગ્રુપ માટે લાયક ઠરેલ હોય તે ગ્રુપ માટે અરજી કરે અન્યથા અરજી રદ થશે.

     

   Important Date


Start Date

15/10/2024 02:00 PM

End Date

25/10/2024 23:59 PM

 

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

Important Links


Official Website

Click Here

Official Notification

Click Here

Apply Online

Click Here

Prelim Result Group A

Click Here

Prelim Result Group B

Click Here

Whatsapp Channel

Click Here

Telegram Channel

Click Here

 


ABBREVIATION USED


CCECombined Competitive Exam


GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24


Please share with Your friends, Heartily Good Luck !!!

 

Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.

Please share with Your friends, Heartily Good Luck !!!