રેલ્વે ગ્રુપ-ડીમાં 32000 થી વધુ જગ્યાઓની જાહેરાત
રેલ્વે રીક્રૂટમેન્ટ બોર્ડ (આર.આર.બી) દ્વારા ગ્રુપ ડી (લેવલ 01) માટે આશરે 32000 થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રેલ્વે દ્વારા અલગ અલગ વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વધુ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
માહિતી ટુ ધ પોઈન્ટ
કુલ જગ્યાઓ : 32000 થી વધુ
જાહેરાત ક્રમાંક : CEN-08/2025
ભરતી પ્રકાર : કેન્દ્ર સરકાર
અરજી કરવાનો પ્રકાર : ઓનલાઈન
અરજી કરવાની તારીખ : 23/01/2025
અરજી કરવાની છેલ્લી તારીખ : 22/02/2025
પગાર : 18000 દર મહિને
શૈક્ષણિક લાયકાત : અલગ અલગ પદો માટે ભરતી હાથ ધરાનાર હોવાથી ઓફિશિયલ નોટિફિકેશન જુઓ. નોટિફિકેશનમાં શારીરિક ક્ષમતાની લાયકાત વિશેષ રીતે જોઈ લેવી.
ઉંમર : 18 થી 36 વર્ષ (1 જુલાઈ 2025 ના રોજ)છુટછાટ : ઓ.બી.સી
3 વર્ષ, એસ.સી/ એસ.ટી. 5 વર્ષ વધુ માહિતી
માટે ઓફિશિયલ જાહેરાત જુઓ
અરજી ફી : જનરલ/ ઓ.બી.સી./ ઈ.ડબલ્યુ.એસ. 500 રુપિયાએસ.સી./ એસ.ટી/ અન્ય./ મહિલાઓ માટે 250 રુપિયાનોંધ : અરજી
ફી 500 માંથી 400 રુપિયા તથા 250 માંથી 250 રુપિયા પરિક્ષા પુરી થયે પરત મળવા પાત્ર
છે.
પસંદગી પ્રક્રિયા / ભરતી પ્રક્રિયા
CPT : Computer based Test – લાયકાત ધરાવતા ઉમેદવારો
માટે
PET : Physical Efficiency Test - સી.બી.ટી.માં
પાસ થયેલા ઉમેદવારો માટે
DV ; Document Verification – મેરિટના ધોરણે પસંદગી
પામેલ ઉમેદવારો માટે
ME : Medical Examination – નિયમ મુજબ જરુરી
ધારાધોરણ
પરિક્ષા પધ્ધતિ
વિષય |
કુલ પશ્નો |
ગુણ |
સમય |
જનરલ સાયન્સ |
૨૫ |
૨૫ |
|
ગણિત |
૨૫ |
૨૫ |
|
જનરલ ઈન્ટેલિજન્સ અને રિઝનિંગ |
૩૦ |
૩૦ |
|
જનરલ અવેરનેસ |
૨૦ |
૨૦ |
|
કુલ |
૧૦૦ |
૧૦૦ |
૯૦ મિનિટ |
અગત્યની લિંક / મહત્વપૂર્ણ લિંક
સંપૂર્ણ જાહેરાત જોવા : અહિં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટ પર જવા : અહિં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા : અહિં ક્લિક કરો.
વોટ્સએપ ચેનલમાં જોડાવા : અહિં ક્લિક કરો.
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા : અહિં ક્લિક કરો.
કેવું રીતે ફોર્મ ભરવું
સૌપ્રથમ રેલ્વે ભરતી બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જવું
વેબસાઈટ પરથી ઉપરોક્ત જાહેરાતને પસંદ કરવી.
પોતાની મેઈલ-આઈડી તથા મોબાઈલ નંબર વડે રજીસ્ટર કરવું. આ મેઈલ
આઈડી અને મોબાઈલ નંબર સાચવીને રાખવા.
રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુરી થયા પછી તમને મેઈલ દ્વારા મળેલ આઈ.ડી. અને
પાસવર્ડ દ્વારા લોગ-ઈન કરવું અને જરૂરી માહિતી ભરવી તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
જરુરી ડોક્યુમેન્ટ સારા રિઝોલ્યુશનમાં અને જરુરી સાઈઝમાં
અપલોડ કરવા જેથી તમારી અરજી રિજેક્ટ થવાની સંભાવનાને નીવારી શકાય.
જરુરી ફી ચુકવણી કર્યા પછી ફી-ની પહોંચ તથા અરજી ફોર્મની
પ્રિન્ટ નીકાળી લેવી અથવા તેની પી.ડી.એફ મિત્રને મેઈલ કરી દેવો જેથી ભવિષ્યમાં જરૂર
હોય ત્યારે સરળતાથી મળી રહે.
Please share with Your friends, Heartily Good Luck !!!
Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.
Please share with Your friends, Heartily Good Luck !!!