G-FFL1FNZYT9 GPSC STI PRELIM EXAM QUESTION PAPER PDF 2024-2025 - SARKARI JAMAI સરકારી જમાઈ

GPSC STI PRELIM EXAM QUESTION PAPER PDF 2024-2025

GPSC STI PRELIM EXAM QUESTION PAPER PDF 2024-2025

 જાહેરાત ક્રમાંક GPSC/28/202425

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત રાજ્ય વેરા નિરીક્ષકવર્ગ-03(STI) ની 300 જગ્યા પર સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પ્રાથમિક પરીક્ષાનું પ્રશ્નપત્ર. જાહેર સેવા આયોગ દ્વારા તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ પ્રાથમિક પરિક્ષા લેવામાં આવી હતી. પ્રશ્નપત્રની પી.ડી.એફ ડાઉનલોડ કરવા માટે આ લેખ વાંચો.

પરીક્ષા પધ્ધતિ

નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે.

1.    પ્રાથમિક કસોટી વિષય કોડ - STP


ક્રમ

પરીક્ષાનો પ્રકાર

પ્રશ્નપત્રનું નામ

સમય

કુલ ગુણ

01

હેતુલક્ષી

સામાન્ય અભ્યાસ

2 કલાક

200

 

મુખ્ય પરીક્ષા પધ્ધતિ

પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેવા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ

ક્રમ

પરીક્ષાનો પ્રકાર

પ્રશ્નપત્રનું નામ

સમય

કુલ ગુણભાર

01

 

વર્ણનાત્મક

ગુજરાતી

3 કલાક

100

02

અંગ્રેજી

3 કલાક

100

03

સામાન્ય અભ્યાસ 01

3 કલાક

100

04

સામાન્ય અભ્યાસ 02

3 કલાક

100

મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણ

400

 
નોંધ : આખરી પસંદગી માટે મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણને ગણતરીમાં લેવામાં આવશે.

Important Links

Official Website Click Here
Prelim paper PDF Click Here
 
Join Us 
WhatsApp Channel Click Here
Telegram Channel Click Here 
 
ABBREVIATION USED
 
GPSC : Gujarat Public Service Commission
STI : State Tax Inspector

 
Please share with Your friends, Heartily Good Luck !!!
 
Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.
 
Please share with Your friends, Heartily Good Luck !!!