રેલ્વે વિવિધ પોસ્ટ પર 1000 થી વધુ જગ્યાઓની જાહેરાત
રેલ્વે રીક્રૂટમેન્ટ બોર્ડ (આર.આર.બી) દ્વારા મિનિસ્ટ્રિયલ અને આઇસોલેટેડ કેટેગરી માટે આશરે 1036 થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રેલ્વે દ્વારા અલગ અલગ વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, ઉંંમર, અરજી કરવાની છેલ્લી તારીખ વગેરેની વધુ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
માહિતી ટુ ધ પોઈન્ટ
કુલ જગ્યાઓ : 1036 થી વધુ
જાહેરાત ક્રમાંક : CEN-07/2024
ભરતી પ્રકાર : કેન્દ્ર સરકાર
અરજી કરવાનો પ્રકાર : ઓનલાઈન
અરજી કરવાની તારીખ : 07/01/2025
અરજી કરવાની છેલ્લી તારીખ : 06/02/2025
પગાર : 19600 થી 47600 દર મહિને / હોદ્દા મુજબ
શૈક્ષણિક લાયકાત : અલગ અલગ પદો માટે ભરતી હાથ ધરાનાર હોવાથી ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
ઉંમર : 18 થી વધુ (1 જુલાઈ 2025 ના રોજ) , અલગ અલગ પદો માટે ભરતી પ્રક્રિયા હોવાથી પોતાની કેટેગરી પ્રમાણે જોઇ લેવું. મોટાભાગની રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા હાથ ધરવામાં આવતી ભરતી પ્રક્રિયામાં ઉંમરમાં જે-તે કેટેગરી પ્રમાણે વિશેષ છુટછાટ આપવામાં આવતી હોય છે. વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત જુઓ
અરજી ફી : જનરલ/ ઓ.બી.સી./ ઈ.ડબલ્યુ.એસ. 500 રુપિયાએસ.સી./ એસ.ટી/ અન્ય./ મહિલાઓ માટે 250 રુપિયાઅરજી ફી દરેક નવી અરજી માટે અલગ અલગ ચુકવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા / ભરતી પ્રક્રિયા
CPT : Computer based Test – લાયકાત ધરાવતા ઉમેદવારો માટે
WE : Written Exam computer based(CBT) test mode
ST/TT : Skill Test, Typing Test : પોસ્ટ મુજબ જરૂરી હોય તે રીતે
DV ; Document Verification – મેરિટના ધોરણે પસંદગી પામેલ ઉમેદવારો માટે
ME : Medical Examination – નિયમ મુજબ જરુરી ધારાધોરણ
પરિક્ષા પધ્ધતિ
વિષય | કુલ પશ્નો | ગુણ | સમય |
જનરલ સાયન્સ | ૨૫ | ૨૫ |
|
ગણિત | ૨૫ | ૨૫ | |
જનરલ ઈન્ટેલિજન્સ અને રિઝનિંગ | ૩૦ | ૩૦ | |
જનરલ અવેરનેસ | ૨૦ | ૨૦ | |
કુલ | ૧૦૦ | ૧૦૦ | ૯૦ મિનિટ |
અગત્યની લિંક / મહત્વપૂર્ણ લિંક
સંપૂર્ણ જાહેરાત જોવા : અહિં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટ પર જવા : અહિં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા : અહિં ક્લિક કરો.
વોટ્સએપ ચેનલમાં જોડાવા : અહિં ક્લિક કરો.
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા : અહિં ક્લિક કરો.
કેવું રીતે ફોર્મ ભરવું
સૌપ્રથમ રેલ્વે ભરતી બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જવું
વેબસાઈટ પરથી ઉપરોક્ત જાહેરાતને પસંદ કરવી.
પોતાની મેઈલ-આઈડી તથા મોબાઈલ નંબર વડે રજીસ્ટર કરવું. આ મેઈલ આઈડી અને મોબાઈલ નંબર સાચવીને રાખવા.
રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુરી થયા પછી તમને મેઈલ દ્વારા મળેલ આઈ.ડી. અને પાસવર્ડ દ્વારા લોગ-ઈન કરવું અને જરૂરી માહિતી ભરવી તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
જરુરી ડોક્યુમેન્ટ સારા રિઝોલ્યુશનમાં અને જરુરી સાઈઝમાં અપલોડ કરવા જેથી તમારી અરજી રિજેક્ટ થવાની સંભાવનાને નીવારી શકાય.
જરુરી ફી ચુકવણી કર્યા પછી ફી-ની પહોંચ તથા અરજી ફોર્મની પ્રિન્ટ નીકાળી લેવી અથવા તેની પી.ડી.એફ મિત્રને મેઈલ કરી દેવો જેથી ભવિષ્યમાં જરૂર હોય ત્યારે સરળતાથી મળી રહે.
Please share with Your friends, Heartily Good Luck !!!
Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.
Please share with Your friends, Heartily Good Luck !!!