સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 13500થી વધુ જગ્યાઓની જાહેરાત
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં SBI Junior Associate (Clerk) ની પોસ્ટ માટે 13500થી વધુ જગ્યાઓ માટે બેંક દ્વારા બમ્પર ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. કુલ જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, અરજી ફી, અરજી કરવાની પ્રક્રિયા, પરિક્ષા પધ્ધતિ વગેરેની માહીતી જોવા જુઓ આ લેખ.
માહિતી ટુ ધ પોઈન્ટ
જાહેરાત ક્રમાંક : CRPD/R/2024-25/24
સંસ્થાનું નામ : એસ.બી.આઈ ( સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)
પોસ્ટ નામ : જુનિયર એસોસિયેટ ક્લાર્ક ( કસ્ટમર સપોર્ટ & સેલ્સ)
કુલ જગ્યાઓ : 13500 થી વધુ
નોકરી નિમણુંક : ભારતભરમાં
અરજી કરવાની તારીખ : 07/01/2025
અરજી કરવાની છેલ્લી તારીખ :
અરજી પ્રકાર : ઓનલાઈન
શૈક્ષણિક લાયકાત : કોઈ પણ સ્નાતક અથવા છેલ્લા વર્ષમાં અભ્યાસ ચાલુ હોય તો પણ અરજી કરી શકો પરંતુ તેના માટે જરુરી ડોક્યુમેંટ જોઈ લેવા.
ઉંમર : 20 થી 28 વર્ષ
છુટછાટ : એસ.સી / એસ.ટી 5 વર્ષ
ઓ.બી.સી 3 વર્ષ
પી.ડબલ્યુ.બી.ડી 10 થી 15 વર્ષ કેટેગરી મુજબ
અરજી ફી : જનરલ / ઓબીસી / ઈ.ડબલ્યુ.એસ 750 રુપિયા
અન્ય માટે કોઈ ફી નથી
અગત્યની લિંક / મહત્વપૂર્ણ લિંક
સંપૂર્ણ જાહેરાત જોવા : અહિં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટ પર જવા : અહિં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા : અહિં ક્લિક કરો.
વોટ્સએપ ચેનલમાં જોડાવા : અહિં ક્લિક કરો.
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા : અહિં ક્લિક કરો.
કેવું રીતે ફોર્મ ભરવું
સૌપ્રથમ અધિકૃત વેબસાઈટ પર જવું
વેબસાઈટ પરથી ઉપરોક્ત જાહેરાતને પસંદ કરવી.
પોતાની મેઈલ-આઈડી તથા મોબાઈલ નંબર વડે રજીસ્ટર કરવું. આ મેઈલ આઈડી અને મોબાઈલ નંબર સાચવીને રાખવા.
રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુરી થયા પછી તમને મેઈલ દ્વારા મળેલ આઈ.ડી. અને પાસવર્ડ દ્વારા લોગ-ઈન કરવું અને જરૂરી માહિતી ભરવી તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
જરુરી ડોક્યુમેન્ટ સારા રિઝોલ્યુશનમાં અને જરુરી સાઈઝમાં અપલોડ કરવા જેથી તમારી અરજી રિજેક્ટ થવાની સંભાવનાને નીવારી શકાય.
જરુરી ફી ચુકવણી કર્યા પછી ફી-ની પહોંચ તથા અરજી ફોર્મની પ્રિન્ટ નીકાળી લેવી અથવા તેની પી.ડી.એફ મિત્રને મેઈલ કરી દેવો જેથી ભવિષ્યમાં જરૂર હોય ત્યારે સરળતાથી મળી રહે.
Please share with Your friends, Heartily Good Luck !!!
Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.
Please share with Your friends, Heartily Good Luck !!!